Episode 1: ગુજરાતી ભાષા - "ધ બે રસ્તા ".mp3

1:36
 
Share
 

Manage episode 332510724 series 3365036
By Sri Lanka Words of Life 1. Discovered by Player FM and our community — copyright is owned by the publisher, not Player FM, and audio is streamed directly from their servers. Hit the Subscribe button to track updates in Player FM, or paste the feed URL into other podcast apps.
ගුජරාටි භාෂාව - "ද මාර්ග දෙක".mp3 / Gujarati Language - "The Two Roads".mp3 // | યોહાન 1:1 | આદિએ શબ્દ હતો, અને શબ્દ દેવની સંઘાતે હતો, અને શબ્દ દેવ હતો. | યોહાન 1:2 | તે જ આદિએ દેવની સંધાતે હતો. | યોહાન 1:3 | તેનાથી સઘળું ઉત્પન્ન થયું; એટલે જે કંઈ થયું છે તે તેના વિના ઉત્પન્ન થયું નહિ. | યોહાન 1:4 | તેનામાં જીવન હતું; તે જીવન માણસોનું અજવાળું હતું. | યોહાન 1:5 | તે અજવાળું અંધારામાં પ્રકાશે છે; પણ અંધારાએ તેને સ્વીકાર્યુ નહિ. | યોહાન 1:6 | દેવે મોકલેલો એક માણસ આવ્યો. તેનું નામ યોહાન હતું. | યોહાન 1:7 | તે શાહેદીને સારુ આવ્યો કે અજવાળા વિષે તે શાહેદી આયે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. | યોહાન 1:8 | તે તો તે અજવાળું ન હતો, પણ તે અજવાળા વિષે શાહેદી આગવાને (તે આવ્યો હતો). | યોહાન 1:9 | ખરું અજવાળું તે હતું કે, જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. | યોહાન 1:10 | તે જગતમાં હતો, અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તોપણ જગતે તેને ઓળખ્યો નહિ. | યોહાન 1:11 | તે પોતાનાંની પાસે આવ્યો, પણ પોતાના (લોકો) એ તેનો અંગીકાર કર્યો નહિ. | યોહાન 1:12 | પણ જેટલાંએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલાં તેના નામ પર વિશ્વાસ કરે છે. તેટલાને તેણે દેવના છોકરાં થવાનો અધિકાર આપ્યો. | યોહાન 1:13 | તેઓ લોહીથી નહિ કે, દેહની ઈરછાથી નહિ કે, માણસની ઈરછાથી નહિ, પણ દેવથી જન્મ પામ્યાં | યોહાન 1:14 | શબ્દ સદેહ થઈને આપાણામાં વસ્યો (અને બાપના એકકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો), તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. | યોહાન 1:15 | યોહાન તેના વિષે શાહેદી આપે છે અને ઘાંટો પાડતાં કહે છે કે, જેના વિષે મેં કહ્યું છે કે, મારી પાછળ જે આવે છે તે મારી આગળ થયો છે, કેમ કે મારી આગાઉ હતો, તે એ જ છે. | યોહાન 1:16 | કેમ કે અમે સર્વ તેની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા. | યોહાન 1:17 | કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. | યોહાન 1:18 | દેવને કોઈ માણસે કદી દીઠો નથી; એકાકીજનિત દીકરો કે, જે બાપની ગોદમાં છે, તેણે તેને પ્રગટ કર્યો છે.

83 episodes